દારૂડિયા તત્વો નો ત્રાસ વખા ગામે હનુમાન દાદા ના મંદિર આગળ શ્રધ્ધાળુઓ એ દેશી દારૂ ની થેળીયો વેણી ગ્રામજનો પરેશાન

હિન્દ ન્યુઝ , દિયોદર દિયોદર તાલુકા માં ઘણા સમય થી દેશી દારૂ ના અડ્ડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. જેમાં પોલીસ તંત્ર માત્ર દેખાવ પૂરતો દારૂ ઝડપી પાડી દેખાવો કરી રહી છે ત્યારે દિયોદર પોલીસે સરદારપુરા(જ) ગામે ખાનગી બાતમી ના આધારે બે અલગ અલગ સ્થળ પર થી 70 લીટર દારૂ ગાળવાનો વોશ ઝડપી પાડ્યો છે. ત્યારે બીજી તરફ યાત્રાળુઓ માટે ધાર્મિક સ્થળ એટલે કે દિયોદર ના વખા ગામે શ્રધ્ધાળુ અને ગ્રામજનો એ હનુમાન દાદા ના મંદિર આગળ થી દારૂડિયા તત્વો ના ત્રાસ ના કારણે અનેક સ્થળ પર દારૂ ની થેળીયો એકઠી … Continue reading દારૂડિયા તત્વો નો ત્રાસ વખા ગામે હનુમાન દાદા ના મંદિર આગળ શ્રધ્ધાળુઓ એ દેશી દારૂ ની થેળીયો વેણી ગ્રામજનો પરેશાન